The 90-Day Garbhadhan Sanskar Routine

Chapter 8 · The 90-Day Garbhadhan Sanskar Routine

Seven daily activities to prepare your body, mind, relationship and lifestyle for conception.

જાણકારીથી અમલ તરફ

જાણકારીથી અમલ તરફ

ગર્ભાધાન સંસ્કારનો સાચો લાભ માત્ર વાંચવાથી કે videos જોવાથી નહીં, પરંતુ નાની-નાની બાબતોનો નિયમિત અમલ કરવાથી મળે છે.

એટલા માટે Garbhsanskar Guruમાં pregnancy planning કરતા couples માટે 90 દિવસનો સિસ્ટેમેટિક ગર્ભાધાન સંસ્કાર પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ programની 7 મુખ્ય activities તમારા શરીર, મન, સંબંધ અને જીવનશૈલીને ગર્ભાધાન માટે તૈયાર કરવામાં મદદ કરશે.

1. કપલ એક્ટિવિટી

પતિ-પત્ની વચ્ચે પ્રેમ, સંવાદ, સમજણ અને સહિયારી તૈયારી વધારવા માટે.

2. આત્મસંવાદ અને Guided Meditation

મનને શાંત રાખવા, visualization કરવા અને પોતાના સંકલ્પ સાથે જોડાયેલા રહેવા માટે.

You'll Come Away Knowing

ગર્ભાધાન સંસ્કાર પ્રોગ્રામની 7 મુખ્ય એક્ટિવિટીઝ
લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હો તો શું અલગ કરવું
Positive pregnancy test શા માટે journeyનો અંત નથી
Finished all chapters? Quick Revision 20 swipeable cards