Garbh Sanskar App for Daily Pregnancy Wellness

LIVE · +331 watching

હકીકત માતૃત્વની સફર, બાળકના જન્મ પહેલાથી શરૂ થાય છે…

દરરોજ તમે જેવું જુઓ, સાંભળો, વિચારો કે અનુભવો છો, તેની અસર તમારા બાળક સુધી પણ પહોંચે છે.

ગર્ભસંસ્કાર પ્રેગ્નન્ટ માતા-પિતાની પોઝિટિવ, આનંદમય, તણાવમુક્ત અને સંસ્કારમય જીવનશૈલી.

સ્માર્ટ એપ ગર્ભસંસ્કાર ગુરુ તેને તમારું daily routine બનાવે છે — 12 સરળ activities, 30 મિનિટ.

પ્રોમિસ તણાવમુક્ત માતા. એક હેપ્પી, હેલ્ધી અને સંસ્કારી બાળક.

2.5M+mothers guided
75+countries
4.830k+ reviews
1,323mother study

ગર્ભસંસ્કાર પ્રોગ્રામમાં તમને શું મળશે?

ડેઇલી રૂટિન · લાઇવ ક્લાસિસ · એક્સપર્ટ સપોર્ટ

1

ડેઇલી ગર્ભસંસ્કાર રૂટિન

12 એક્ટિવિટીઝ · રોજની ફક્ત 30 મિનિટ · ગમે ત્યારે, ગમે ત્યાં

તમારી 12 એક્ટિવિટીઝમાંથી 1ની ઝલક
પર્સનલાઈઝ્ડ પ્રેગ્નન્સી ડાયેટ

પર્સનલાઈઝ્ડ પ્રેગ્નન્સી ડાયેટ

રોજના 5 મીલ્સ • 200+ રેસિપીઝ • ન્યુટ્રિશન ચાર્ટ • મંથલી ટિપ્સ

બ્રેકફાસ્ટ
મિડ-મોર્નિંગ
લંચ
ઇવનિંગ
ડિનર
તમારા પ્રેગ્નન્સીના સ્ટેજ અને હેલ્થ મુજબ તૈયાર

ડાયાબિટીસ • BP • થાઇરોઇડ અને વધુ

તમારું રૂટિન દરરોજ તમારા માટે પર્સનલાઈઝ્ડ હશે

BASED ON
1

તમારા પ્રેગ્નન્સીના દિવસ પ્રમાણે

2

બાળકમાં ઇચ્છિત ગુણોના આધારે

3

તમારી હેલ્થ જરૂરિયાતો મુજબ

TODAY

ગર્ભસ્થ શિશુનો વિકાસ દર મિનિટે થઈ રહ્યો છે.

પ્રેગ્નન્સીનો મહિનો ગમે તે હોય, આ routine તમારી આજની જરૂરિયાત મુજબ જ કસ્ટમાઇઝ થશે.


આજની 30 મિનિટને તમારા બેબી માટે બેસ્ટ બનાવો.

કોઈ દિવસ મિસ થયો? પાછલા 3 દિવસ સુધી કવર કરો • 4 ભાષાઓમાં ઉપલબ્ધ

2

લાઇવ ક્લાસીસ

બેસ્ટ એક્સપર્ટ્સનું ગાઇડન્સ — લાઇવ એટેન્ડ કરો અથવા રેકોર્ડિંગ જુઓ.

લાઇવ પ્રેગ્નન્સી યોગ
LIVE

લાઇવ પ્રેગ્નન્સી યોગ

અઠવાડિયામાં 6 દિવસ • 3 બેચ

અનુભવી પ્રેગ્નન્સી યોગ એક્સપર્ટ્સ સાથે

બેચ ટાઇમિંગ 7–8 AM · 7:30–8:30 AM · 6–7 PM

WHAT YOU'LL PRACTISE

આસન પ્રાણાયામ મેડિટેશન મુદ્રા Kegel Lamaze યોગ નિદ્રા ચક્ર અને બીજું ઘણું

GUIDANCE BASED ON YOUR PREGNANCY NEEDS

રેગ્યુલર પ્રેગ્નન્સી ફિઝિકલ પ્રોબ્લેમ્સ માટે પ્રેક્ટિસ લેબર અને બર્થ પ્રિપરેશન
ચેટ સપોર્ટ — પ્રેક્ટિસ વખતે કોઈ પણ ડાઉટ સોલ્વ કરો ક્લાસ મિસ થઈ ગયો? પ્રિ-રેકોર્ડેડ લાઇબ્રેરી
વીકલી એક્સપર્ટ સેશન
LIVE Q&A

વીકલી એક્સપર્ટ સેશન

દર શનિવારે • 4–5 PM

70+ સ્પેશિયાલિસ્ટ્સ — ડૉક્ટર્સ, ડાયેટિશિયન્સ અને કોચીસ

અમે શું કવર કરીએ છીએ? 6 કેટેગરીમાં 53+ અલગ-અલગ ટોપિક્સ

ગર્ભસંસ્કાર અને પ્રેગ્નન્સી જર્ની પોસ્ટપાર્ટમ રિકવરી બેબી કેર પેરેન્ટિંગ તહેવારોના સેલિબ્રેશન પ્રેગ્નન્સી પ્લાનર
તમારા સવાલો સીધા એક્સપર્ટને પૂછો 200+ કલાકના રેકોર્ડિંગ્સ
3

Personal Support

તમે એકલા નથી. અમે તમારી સાથે છીએ.

Need help? Just reach out

કોઈ મૂંઝવણ છે? અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

WhatsApp • Email • Call

અમારા ટ્રેઇન્ડ કાઉન્સલર તમને સાચો રસ્તો બતાવશે — અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સીધા એક્સપર્ટ સાથે વાત કરાવશે.

1:1 સપોર્ટ હ્યુમન સપોર્ટ એક્સપર્ટ કનેક્ટ

યોગ્ય માર્ગદર્શન — પણ મેડિકલ સલાહ માટે તમારા ડૉક્ટર જ શ્રેષ્ઠ છે

THE APP SUPPORTS YOU TOO
બેબી રિમાઇન્ડર્સ
બેબી રિમાઇન્ડર્સ

ડેઇલી એક્ટિવિટીઝ અને લાઇવ ક્લાસ મિસ ન થાય તે માટે રિમાઇન્ડર્સ.

પ્રોગ્રેસ રિપોર્ટ

Mind • Body • Heart • Soul માં તમારું ડેઇલી પરફોર્મન્સ ટ્રેક કરો.

માત્ર ગર્ભસંસ્કાર ગુરુમાં ઉપલબ્ધ

માત્ર ડેઇલી રૂટિન નહીં, એક સુંદર અનુભવ

04

મેમરી બુક અને સર્ટિફિકેટ

તમારી એક્ટિવિટીઝ — ડિલિવરી પછી સુંદર રીતે compile કરેલી.

મેમરી બુક અને સર્ટિફિકેટ

A keepsake of the journey we lived together.

05

પાર્ટનર માટે અલગ એક્સેસ

એક જ પ્રોગ્રામ, બે અલગ મોબાઇલમાં એક્સેસ.

પાર્ટનર માટે અલગ એક્સેસ
કપલ એક્ટિવિટીઝ માઇલસ્ટોન્સ સહિયારી જર્ની
ALSO INCLUDED

પ્રેગ્નન્સી ટુલ્સ — ગ્રોથ ટ્રેકર • વોટર ટ્રેકર • ઓમ ચેન્ટર • ઈ-બુક્સ અને ઘણું બધું

4 ભાષાઓ — ગુજરાતી • હિન્દી • English • મરાઠી, તમારી અનુકૂળતા મુજબ બદલો

આ બધું કરવામાં કેટલો સમય લાગશે?

દિવસની ફક્ત 30 મિનિટ.

બધું એકસાથે નહીં — આખા દિવસમાં જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે પ્રેક્ટિસ કરો.

+ લાઇવ યોગા

+ લાઇવ યોગા 45 મિનિટ

એક્ટિવ પ્રેક્ટિસ — ઈચ્છા હોય ત્યારે એટેન્ડ કરો

+ વીકલી એક્સપર્ટ સેશન

+ વીકલી એક્સપર્ટ સેશન weekly

લાઇવ એટેન્ડ કરો અથવા નિરાંતે રેકોર્ડિંગ જુઓ

બંને ઓપ્શનલ છે, બંનેના રેકોર્ડિંગ એપમાં ઉપલબ્ધ છે. તમારા રૂટિનમાં સમયનું કોઈ બંધન નથી

પણ શું આ મારા માટે યોગ્ય છે?

Pregnant mother હું વર્કિંગ છું... હું 8મા મહિનામાં છું... હું બેડ રેસ્ટ પર છું... મને થાઇરોઇડ/BP છે...

સિચ્યુએશન ગમે તે હોય — હા, આ તમારા માટે જ છે.

તમારા સમય માટે ફ્લેક્સિબલ અને તમારી પ્રેગ્નન્સી માટે કસ્ટમાઇઝ્ડ.

REAL GARBHSANSKAR JOURNEYS

આ એપમાં માતાઓનો અનુભવ કેવો રહ્યો?

2.5M+ App Downloads · 75+ Countries

DSP snehal Sahu
Airforce
Om chanting
6 month solving puzzle
Doctor using app
Dr. Pallavi Bhirud Dr. Pallavi Bhirud · M.D (Ayu) Dr. Monica S. Dr. Monica S. · Physio Dr. Bela Mohan Dr. Bela Mohan · Coach Mrs. Hema Goplani Mrs. Hema Goplani · Yoga Expert Dr. Divyang Patel Dr. Divyang Patel · Pediatrician Dr. Tejas Vyas Dr. Tejas Vyas · BHMS Mrs. Sunita Desai Mrs. Sunita Desai · Baby Massage Prachi N. Mehta Prachi N. Mehta · Yoga Expert Dr. Pallavi Bhirud Dr. Pallavi Bhirud · M.D (Ayu) Dr. Monica S. Dr. Monica S. · Physio Dr. Bela Mohan Dr. Bela Mohan · Coach Mrs. Hema Goplani Mrs. Hema Goplani · Yoga Expert Dr. Divyang Patel Dr. Divyang Patel · Pediatrician Dr. Tejas Vyas Dr. Tejas Vyas · BHMS Mrs. Sunita Desai Mrs. Sunita Desai · Baby Massage Prachi N. Mehta Prachi N. Mehta · Yoga Expert
✓ Published study · 1,323 mothers First Garbh Sanskar app · published research

તો આ બધાનો ખર્ચ કેટલો આવશે?

સિલેક્ટ કરો, તમારે કેટલો સમય અમારી સાથે જોડાવું છે.

Loading plans…

એક જ મેમ્બરશિપમાં બધું જ. અલગથી કોઈ ચાર્જ નહીં.

Daily Garbhsanskar · Personalised Diet · Live Yoga
Weekly Experts · 1:1 Support · Partner Access

તમારા પ્રોગ્રામની વેલિડિટી દરમિયાન આ બધી જ સુવિધાઓ એકસાથે મળશે.

ગર્ભસંસ્કાર એ દરેક માતાનો અધિકાર છે — કોઈ પ્રીમિયમ privilege નહીં.
દરેક પરિવારને પોસાય તેવી કિંમત. ખાસ તમારા માટે પર્સનલાઇઝ્ડ.

FAQs

Yes — the Complete Journey plan covers you right up to your due date, however many months that is from today.

Immediately. Your daily routine starts the same day, personalised to your current pregnancy day.

That's normal — you can go back up to 3 days to catch up, and everything is available in 4 languages so it fits your day.

Yes — his own login, couple activities and your milestones. Included free.

Planning, not pregnant yet? See the full program details →

આ 9 મહિના તો એમ પણ પસાર થઈ જશે.
પણ તમારા આવનાર બાળકને 'ઉત્તમ સંતાન' બનાવવાનો આ સમય ફરી ક્યારેય પાછો નહીં આવે.

Start today — your first 3 days are free.

Start my free 3-day experience → Have a query? Chat with us